Question 1 of 25
Hints left: 3
Q1
જગતમંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે ?
Q2
વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?
Q3
સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.
Q4
ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી રાજા (શાસક) કોણ હતો ?
Q5
સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?
Q6
ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
Q7
વેદના કેટલા પ્રકાર છે ?
Q8
અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?
Q9
ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
વિધાન 1 (અસત્ય): ઋગ્વેદમાં ગાય (ગૌ) ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાણી હતું, પરંતુ તેનો ઉલ્લેખ સૌથી વધુ વાર (મહત્તમ) થયેલ નથી. ઋગ્વેદમાં 'અશ્વ' (ઘોડો) શબ્દનો ઉલ્લેખ સૌથી વધુ વખત (આશરે ૨૧૫ વાર) કરવામાં આવ્યો છે, જે ગાય કરતાં વધુ છે. તેથી પ્રથમ વિધાન ખોટું છે.વિધાન 2 (સત્ય): વૈદિક કાળના લોકો પશુપાલન અને કૃષિ આધારિત જીવન જીવતા હતા. તેઓ અવારનવાર પોતાના દેવતાઓ પાસે પ્રજા (બાળકો/સંતાન) અને પશુ (ઢોર/સંપત્તિ) ની વૃદ્ધિ માટે વૈદિક સૂક્તો અને પ્રાર્થનાઓ કરતા હતા. તેથી આ વિધાન બિલકુલ સાચું છે.
Q10
ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ?
Q11
ઈ. પૂ. છઠ્ઠીથી ચોથી સદીમાં મગધ સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યું કારણ કે...
૧. ખેતીની સારી ઉપજ (સાચું): મગધનો વિસ્તાર ગંગા અને સોણ નદીના ફળદ્રુપ મેદાનોમાં આવેલો હતો, જેથી ત્યાં ખેતીનો પાક ખૂબ જ સારો થતો હતો અને રાજ્યની આવક મજબૂત હતી.૨. લોખંડના ભંડાર (સાચું): મગધ (હાલના બિહાર-ઝારખંડ વિસ્તાર) પાસે લોખંડની ખાણો આવેલી હતી. આ લોખંડમાંથી યુદ્ધ માટેના મજબૂત શસ્ત્રો અને ખેતી માટેના ઓજારો બનાવવામાં આવતા હતા.૩. સેનામાં હાથીઓનો ઉપયોગ (સાચું): મગધના જંગલોમાં મોટી સંખ્યામાં હાથીઓ મળી આવતા હતા, જેને પકડીને સેના માટે તાલીમ આપવામાં આવતી હતી. યુદ્ધમાં હાથીઓ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતા હતા.૪. નદીઓ દ્વારા સરળ આવાગમન (સાચું): ગંગા અને તેની ઉપનદીઓ વહન, જળમાર્ગ દ્વારા વેપાર, સંદેશાવ્યવહાર અને લશ્કરી હેરફેર માટે ખૂબ જ અનુકૂળ, સસ્તી અને સરળ હતી.
Q12
ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?
Q13
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી ?
Q14
ઋચાઓના સમૂહને શું કહેવાય ?
Q15
ઋગ્વેદની ભાષા કઈ હતી ?
Q16
પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ?
Q17
ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?
Q18
હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?
Q19
શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા?
Q20
ઉધમ સિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું?
Q21
દિલ્હી સલ્તનતનો સુલ્તાન કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14 મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો?
Q22
હેમુ કોનો સરદાર હતો ?
Q23
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઈન્ડિયા’ સૂત્ર ક્યા નેતાએ આપ્યું ?
Q24
હિમાચલની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ શાના માટે પ્રખ્યાત હતો ?
Q25
દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?