Question 1 of 25
Hints left: 3
Q1
ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી ?
Q2
ચંદ્રગુપ્ત મૌર્યે પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?
Q3
પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ?
Q4
ક્રિસ્ટોફર કોલંબસે ના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી.
Q5
ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ?
Q6
વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા ?
Q7
યુરોપિયન જમીનદારો ચંપારણમાં જમીનના ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા ?
Q8
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?
Q9
અકબરના દરબારના નવ રત્નોમાં વિનોદી ટુચકાનો જનક તેમજ હાજર જવાબી જણાવો.
Q10
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે?
Q11
બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ?
Q12
વેલેસ્લીની સહાયકારી યોજનાનો સૌપ્રથમ શિકાર કોણ બન્યો હતો ?
Q13
બ્રાહ્મી લિપિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. ભારતીય ભાષાઓમાં વપરાતી લગભગ બધી લિપિનું મૂળ બ્રાહ્મી લિપિમાં છે. 2. બ્રાહ્મી લિપિનો ઉપયોગ અશોકના શિલાલેખોમાં થયો છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Q14
પુલકેશી-2 કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના જે પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો તેનું નામ જણાવો.
Q15
ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો ભારતમાં કાર્યકાળ ઈ.સ......... થી ઈ.સ.......... હતો.
Q16
બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા હતા ?
Q17
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
Q18
અલીગઢ મુસ્લિમ કોલેજ જે 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી' તરીકે ઓળખાય છે તેની સ્થાપના કઈ સાલમાં થઈ ?
Q19
ઈ.સ.1915માં ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. આ એપોલો બંદર કયા શહેરમાં આવેલું છે ?
Q20
સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્હી'નો નારો કોણે આપ્યો હતો?
Q21
બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
Q22
ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ?
Q23
ક્ષત્રપકાળમાં ચાંદીના સિક્કા શું કહેવાતા હતા ?
Q24
સુરતમાં વેપારી કોઠી સૌ પ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી ?
Q25
કોના અવસાનનો દાખલો લેવા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી ?