Question 1 of 20
Hints left: 3
Q2
ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધો થયા હતાં ?
Q3
ફતેપુરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Q4
ભારતમાં પહેલું નિર્મીત “ભારત માતા મંદિર (Bharat Mata Mandir)” કયા સ્થળે આવેલ છે?
Q5
આઝાદી પછી .......... એ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારીને તેના સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.
Q6
રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ?
Q7
યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સરોજિની નાયડુ : i. લોકમાન્ય 2. બાલ ગંગાધર તિલક : ii. ભારતનું બુલબુલ 3. દાદાભાઈ નવરોજી : iii. ભારતના લોખંડી પુરુષ 4. વલ્લભભાઈ પટેલ : iv. હિંદના દાદા
-
A
-
B
-
C
-
D
Q8
રાજા રામમોહનરાય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. તેમણે સતીપ્રથા નાબૂદીના કાયદાનો વિરોધ કર્યો. 2. દિલ્હીના બાદશાહ બહાદુરશાહે તેમને 'રાજા'ની પદવી આપી હતી. ઉપર પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q9
સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ?
Q10
ડો.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા.
Q11
મોઢેરાનું સૂર્ય મંદિર કયા શાસકના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
Q12
ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલું છે ?
Q13
અમરકોષના રચયિતા કોણ હતા ?
Q14
નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થંકર છે ?
Q15
જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કયા મહાનુભાવે નાઈટહૂડનો ખિતાબ પરત કર્યો ?
Q16
ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ’ કયા આવ્યો ?
Q17
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?
Q18
ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ હતા?
Q19
‘કુરાને શરીફ’નો ઊંડો અભ્યાસ કરનાર શાસક કોણ હતો ?
Q20
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?