Question 1 of 25
Hints left: 3
Q1
સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS) કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ?
Q2
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.
Q3
આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
Q4
ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળેલા અને આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયા એવા કયા વ્યક્તિ હતા ?
Q5
પૃથ્વીરાજ-3 બીજા કયા નામે ઓળખાય છે ?
Q6
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝ્યા વેરો) નાંખવામાં આવ્યો હતો ?
Q7
સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો.
Q8
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?
Q9
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?
Q10
ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌદ્ધ સ્થાપત્યો છે ? 1. વડનગર 2. વેરાવળ 3. લોથલ 4. વલસાડ
Q11
સિદી સૈયદ નામનો સૈનિક કયા શાસકના સમયમાં હતો ?
Q12
કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજજ્ઞા/આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ?
Q13
નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ?
Q14
દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું ?
Q15
માનવધર્મસભાની સ્ถาપના કોણે કરી ?
Q16
ક્યા અંગ્રેજ અધિકારીની ભલામણથી મુંબઈ, મદ્રાસ (ચેન્નાઈ), કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ?
Q17
પ્રથમ અંગ્રેજ મૈસુર વિગ્રહનો સમયકાળ જણાવો.
Q18
1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ?
Q19
ગુરુ નાનકના ઉપદેશોને શેમાં સંગ્રહિત કરાયા છે ?
Q20
સતનામનો ઉપદેશ આપનાર સંત કોણ હતા ?
Q21
નીચેના વાક્યો ચકાસો: 1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મૂળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે. 2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને "કાળા પેગોડા" નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.
Q22
અલાઉદ્દીન ખલજીના અવસાન પછી તુઘલક વંશની સ્થાપના કોણે કરી ?
Q23
જામા મસ્જિદનો દક્ષિણ પ્રવેશદ્વાર ....... છે?
Q24
ફતેહપુર સિક્રીમાં એક ઈમારતનું નામ પંચમહલ રાખવામાં આવ્યું હતું કારણ કે.....
Q25
ઈ.સ.1608માં પહેલું અંગ્રેજ જહાજ હિન્દુસ્તાનના કયા બંદરે પહોંચ્યું હતું ?