Question 1 of 25
Hints left: 3
Q1
ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
Q2
ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકતામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી ?
Q3
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?
Q4
નીચેના વાક્યો ચકાસો: 1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે. 2. ખંભાલિડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે. 3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.
Q5
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
Q6
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
Q7
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?
Q8
14મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર-ભારતમાં 'ભક્તિ આંદોલન' કોણે જગાવ્યું ?
Q9
બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, વરાડ અને બીડર એવા પાંચ રાજ્યો કયા રાજ્યમાંથી સ્વતંત્ર થયા ?
Q10
પોંડીચેરી, કરૈકલ (તમિલનાડુ), માહે (કેરલ), ચંદ્રનગર (પં.બંગાળ), યમન (આંધ્રપ્રદેશ) પર .......... નો અંકુશ હતો.
Q11
ખુદીરામ બોઝે કયા આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી ?
Q12
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Q13
આદ્યશંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં ચાર મઠ સ્થાપ્યા છે. જે પૈકી કો મઠ દ્વારકામાં આવેલ છે ?
Q14
ભારતમાં બંધાયેલ પહેલી મસ્જિદ કઈ હતી ?
Q15
મહાવીર સ્વામીનું જન્મ સ્થળ પસંદ કરો.
Q16
સરદાર વલ્લભભાઈ પટેલને લગતી ઘટનાઓ અને તેનાં વર્ષો અંગે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? 1. બારડોલી સત્યાગ્રહ-1928 2. ખેડા સત્યાગ્રહ-1918 3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ-1931 નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Q17
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?
Q18
મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી ?
Q19
શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો ?
Q21
બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
Q22
વિદેશીયાત્રી પીટરમંડી કોના સમયકાળમાં ભારત આવ્યા હતા ?
Q23
દેવગિરીમાં કોનું શાસન હતું ?
Q24
સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મહાન આચાર્ય થઈ ગયા ?
Q25
ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ?