Question 1 of 25
Hints left: 3
Q1
નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયા આવેલું છે ?
Q2
મેહમૂદ 'બેગડો' કેમ કહેવાય છે ?
Q3
'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ?
Q4
જગતમંદિરને કેટલા માળવાળુ શિખર છે ?
Q5
'આંખ આ ધન્ય છે' કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.
Q6
મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી ............
Q7
સિંધુ ખીણની સભ્યતા મુખ્યત્વે કયા ભાગમાં ફેલાયેલ હતી ?
Q8
કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદૂર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું ?
Q9
હડપ્પીય સંસ્કૃતિની ખેતી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. કાલીબંગનમાં ખેડેલાં ખેતરોનાં અવશેષો પ્રાપ્ત થયા છે. 2. બનાવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Q10
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા?
Q11
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે ?
Q12
હર્ષવર્ધનના રાજ્યોમાં આશરે કેટલા બૌદ્ધ મઠો હતા ?
Q13
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી?
Q14
અશફાક ઉલ્લાખાંએ શાહજહાંપુરમાં કયા મંદિર પર થયેલ હુમલ રોક્યો હતો ?
Q15
શિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે.........
Q16
ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને ફરતે કિલ્લો બાંધ્યો તેના રક્ષણ માટે ............ નામના સેનાપતિની નિમણૂક કરી.
Q17
સૌપ્રથમ યુદ્ધમાં તોપોનો ઉપયોગ કરનાર શાસક કોણ હતો ?
Q18
વિજયનગર રાજ્ય કઇ નદીને કિનારે આવેલું હતું ?
Q19
સર ટોમસ રો એક વિદેશી યાત્રી ભારત (દિલ્હી) આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું ?
Q20
કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં કયા સ્થળે થયું હતું ?
Q21
ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?
Q22
ભગતસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો ?
Q23
રાજા રામમોહનરાયનું અવસાન કઈ સાલમાં થયું હતું ?
Q24
રાજ્યશ્રી (હર્ષવર્ધનની બહેન)ને સતી થતા અટકાવવામાં હર્ષવર્ધનની મદદ કોણે કરી હતી ?
Q25
કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ કયા આવેલી છે ?