Question 1 of 25
Hints left: 3
Q1
એકસેલમાં ગ્રાફ તૈયાર કરવા સૌપ્રથમ શું સિલેકટ કરશો ?
Q2
એકસેલમાં ફંકશનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને શું કહે છે ?
Q3
એકસેલના સેલમાં લખેલ સૂત્ર કયાં જોવા મળશે ?
Q4
એકસેલમાં એક પેજ સ્ક્રીન નીચે જવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?
Q5
એકસેલમાં સરવાળા માટે કયું ફંકશન વપરાય છે ?
Q6
એકસેલમાં "Goal seek" ઓપ્શન કયા મેનું માં હોય છે ?
Q7
એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?
Q8
ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?
Q9
એકસેલમાં 'કરંટ રેન્જ' નો ચાર્ટ બનાવવા માટે કઈ ફંકશન કી વપરાય છે ?
Q10
એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?
Q11
એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?
Q12
નીચેનામાંથી કઈ સુવિધા MS–excel માં જોવા મળતી નથી ?
Q13
એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?
Q14
એકસેલમાં અલગ અલગ ટૂલબાર સ્ક્રીન પર દર્શાવવા કયા મેનુમાં જશો ?
Q15
નીચેનામાંથી કયો એકસેલમાંનો ચાર્ટનો પ્રકાર છે ?
Q16
એકસેલમાં પ્રથમ Cell નું એડ્રેસ શું છે ?
Q17
એકસેલમાં IF સાથે કયા પ્રકારના ચિહ્નો વપરાય છે ?
Q18
એકસેલમાં એક કરતાં વધારે સેલ સિલેકટ કરવા કઈ કી દબાવી રાખવી જરૂરી છે ?
Q19
એકસેલમાં = IF ( ) ફંકશનમાં કુલ કેટલા પેરામીટર આપવાના હોય છે ?
Q20
નીચેનામાંથી કોની મદદથી એકસેલમાં ડેટા પર વિશેષ પ્રક્રિયા કરી વિશ્લેષણ કરી શકાય ?
Q21
Descending Sorting કયું છે ?
Q22
એકસેલમાં ડેટાને ચડતા - ઉતરતા ક્રમમાં ગોઠવવાની શોર્ટકટ કયા ટૂલબારમાં હોય છે ?
Q23
એકસેલમાં રો અને કોલમના સંગમ સ્થાનને શું કહે છે ?
Q24
એકસેલમાં એકટીવ સેલની એન્ટ્રી રદ કરવા કઈ કી છે ?
Q25
એકસેલમાં ચોક્કસ ડેટાના રક્ષણ માટે કયો વિકલ્પ છે ?