Question 1 of 25
Hints left: 3
Q1
એકસેલમાં કોઈ સૂત્ર અધુરૂ હોયતો કઈ ભૂલ દર્શાવે ?
Q2
એકસેલમાં "ઓટોસમ" માટે વપરાતા સિમ્બોલને શું કહે છે ?
Q3
એકસેલમાં શાના વડે માહિતીનો રંગ તથા ઢબ દર્શાવી શકાય છે ?
Q4
MS-excel માં બનાવેલ ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરોનું બનાવી શકાય ?
Q5
એકસેલમાં ^ ચિહ્ન શા માટે વપરાય છે ?
Q6
નીચેનામાંથી કયા ફંકશનમાં આપેલ તમામ વિગતો સાચી હોય તો પરીણામ True મળે છે ?
Q7
એકસેલમાં Goal seek ઓપ્શન કયા મેનુમાં આવશે ?
Q8
એકસેલમાં એક શીટમાંથી કોપી બીજી શીટમાં લઈ જવા કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ?
Q9
એકસેલમાં એક કરતા વધુ ખાનાને ભેગા કરી મધ્યમાં લખાણ લખવા કયો વિકલ્પ પસંદ કરશો ?
Q10
એકસેલમાં સેલને નિરપેક્ષ એડ્રેસ આપવા કઈ નિશાનીનો ઉપયોગ થશે ?
Q11
MS—excel શરૂ કરવા Run કમાંડમાં શું લખશો ?
Q12
નીચેનામાંથી કયુ મેનું એકસેલમાં જોવા મળતું નથી ?
Q13
એકસેલમાં તાર્કિક કાર્યો માટે કઈ નિશાનીઓ વાપરી શકાય ?
Q14
એકસેલમાં લીસ્ટમાં આપેલ આઈટમની સંખ્યા ગણવા માટે કયું ફંકશન વપરાય છે ?
Q15
એકસેલના સેલમાં ફૉર્મ્યુલા લખી જવાબ મેળવતાં આવતો જવાબ સેલમાં ન સમાય તો કઈ નિશાનીઓ જોવા મળશે ?
Q16
એકસેલમાં કયું લોજીકલ ફંકશન કહેવાય છે ?
Q17
એકસેલમાં ખાનાની શ્રેણી માટે કયો વિકલ્પ છે ?
Q18
એકસેલમાં કેટલા ટકા સુધી વધુમાં વધુ Zoom કરી શકાય ?
Q19
એકસેલમાં કોલમની હાઈટ અને વિદ્ઘ વધારવા કયા મેનુમા જશો ?
Q20
એકસેલમાં ''અલાઈમેન્ટ'' કયા ટૂલબારમાં જોવા મળે ?
Q21
એકસેલમાં જો કોઈ ફૉર્મ્યુલામાં એક કરતા વધારે કૌંસ ન આપ્યા હોય તો છેલ્લો કૌંસ કેવા રંગનો થશે ?
Q22
એકસેલમાં કયા ફંકશનથી અઠવાડીયાનો કેટલામો વાર છે તે જાણી શકાય છે ?
Q23
એકસેલમાં ફંકશન દાખલ કરવા કયા મેનુમાં જશો ?
Q24
એકસેલમાં ઘણી ફાઈલો ઓપન હોય તેમને એક સાથે સેવ કરતાં તેનું એક્ષટેન્શન શું મળશે ?
Q25
એમ.એસ. એકસેલ 2007 ની ફાઈલનું એક્ષટેન્શન ક્યું છે ?