Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી એકસેલમાં શું કરી શકાય ?
Q2
એક્સેલના ક્યા પ્રકારના ચાર્ટમાં X અને Y અક્ષ નથી હોતા ?
Q3
એકસેલના સેલમાં ન્યુમેરીક લખાણને ડાબી બાજુએ લખવા કયુ ચિહ્ન છે ?
Q4
એકસેલમાં શીટનુ નામ બદલવા માટે કયો વિકલ્પ છે ?
Q5
એકસેલમાં કેટલા પ્રકારના ચાર્ટ દાખલ કરી શકાય છે ?
Q6
વર્કબૂક, વર્કશીટ, ફૉર્મ્યુલા, સ્પ્રેડશીટ જેવા શબ્દો કયા પ્રકારના પ્રોગ્રામ માટે વપરાય છે ?
Q7
એકસેલમાં કોઈપણ ફંકશન આપવા માટે કઈ સંજ્ઞા વપરાય છે ?
Q8
એકસેલમાં એક શીટની પછીની શીટ ને એકિટવ કરવા માટેનો શોર્ટકટ કયો છે ?
Q9
એકસેલમાં લખાણને ચોક્કસ ખૂણે ત્રાંસુ દર્શાવવા કયું મેનું વપરાય છે ?
Q10
નીચેનામાંથી કઈ "બાર" માત્ર એકસેલમાં જ જોવા મળશે ?
Q11
એકસેલમાં રો ની ડિફોલ્ટ ''હાઈટ'' કેટલી હોય છે ?
Q12
MS excel ના સેલને તેની મૂળ લંબાઈ પહોળાઈમાં લાવવા માટે કયો વિકલ્પ છે ?
Q13
એકસેલમાં કર્સર કયાં છે તે શાના વડે જાણી શકાય ?
Q14
એકસેલમાં સેલ B1 થી B4 સુધીનો સરવાળો મેળવવા કયું ફંકશન યોગ્ય છે ?
Q15
એકસેલમાં પ્રથમ રો અને પ્રથમ કોલમ પર કર્સર લઈ જવાની શોર્ટ કી કઈ છે ?
Q16
એકસેલમાં પાયવોટ ટેબલ કેટલા સ્ટેપ્સમાં પૂર્ણ થાય ?
Q17
એકસેલમાં પાંચમી કોલમ અને સાતમી રોનું સેલ એડ્રેસ શું છે ?
Q18
એકસેલમાં ઓટોમેટીક નંબર સિરીઝ લાવવા કયો ઓપ્શન વપરાય છે ?
Q19
એકસેલમાં કયા ફંકશન વડે આજની તારીખ લખી શકાય.
Q20
એકસેલમાં શીટને કલરફૂલ બનાવવા કયો વિકલ્પ છે ?
Q21
એકસેલમાં એક પેજ સ્ક્રીન ઉપર જવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?
Q22
એકસેલમાં કયા ફંકશનથી શેષ શોધી શકાય.
Q23
એકસેલની ફોર્મ્યુલા કેટલા ભાગમાં વિભાજીત હોય છે ?
Q24
એકસેલમાં માહિતીને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે કયો વિકલ્પ છે ?
Q25
એકસેલમાં છેલ્લા cell નું એડ્રેસ શું છે ?