Question 1 of 25
Hints left: 3
Q1
એકસેલમાં સેલમાં ટેક્સ્ટ એડિટ કરવા માટે કઈ શોર્ટક્ટ કી છે?
Q2
એકસેલમાં ત્રીજી કોલમ અને ચોથી રો ના સેલ એડ્રેસને શું કહેશો ?
Q3
એકસેલમાં સ્ટાન્ડર્ડ ટૂલબાર પરના (સિગ્મા) બટનનો ઉપયોગ શા માટે થાય છે ?
Q4
એકસેલમાં આપેલ એક ગાણિતીક ફૉર્મ્યુલા રદ કરવા માટે કયો વિકલ્પ છે ?
Q5
એકસેલમાં ડિફોલ્ટ રીતે કેટલી વર્કશીટ હોય છે ?
Q6
એકસેલમાં બે સેલની સરખામણી માટે કયું ફંકશન છે ?
Q7
એકસેલ શીટમાં પ્રથમ રો ના છેલ્લા ખાનાનું એડ્રેસ શું હોય ?
Q8
એકસેલમાં Ctrl + Zero શા માટે વપરાય છે ?
Q9
એકસેલમાં ઓછામાં ઓછા કેટલા ટકા સુધી Zoom out થાય ?
Q10
એકસેલમાં દરેક Cell ને શું અજોડ (યુનિક) હોય છે ?
Q11
એકસેલમાં એક શીટમાં કુલ કેટલા ખાનાં હોય છે ?
Q12
એકસેલમાં ટારગેટ પ્રમાણેની વેલ્યૂ શોધવા માટે કયો ઓપ્શન છે ?
Q13
એકસેલમાં Validation ઓપ્શન કયા મેનુંમાં આવે ?
Q14
એકસેલમાં ચાર્ટ વિઝાર્ડના ચાર સ્ટેપ પૈકી ત્રીજી સ્ટેપ ક્યું છે ?
Q15
એકસેલમાં આલેખમાં ડેટા શ્રેણીનું નામ, કેટેગરી નામ, કિંમત, ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનમાં કયો વિકલ્પ છે ?
Q16
ટેબલ (કોષ્ટક) ના નાનામા નાના ભાગને શું કહે છે ?
Q17
કયા ફંકશનનો ઉપયોગ એકસેલમાં ડેટા એનાલિસીસ માટે કરી શકાય ?
Q18
એકસેલમાં સરેરાશ શોધવા માટે કયું ફંકશન વપરાશે ?
Q19
Ascending Sorting કયું છે ?
Q20
નવી વર્કશીટ ઉમેરવા માટે એકસેલની શોર્ટકટ કી કઈ છે ?
Q21
એકસેલમાં બનાવેલ માહિતીને એક જ ફિલ્ડ ઉપર ચોક્કસ માળખામાં ગોઠવવા માટે કયો વિકલ્પ છે ?
Q22
એકસેલમાં કોઈ શરત મુજબ ડેટા ઉમેરવા માટે કર્યું ફંકશન ઉપયોગમાં આવશે ?
Q23
એકસેલમાં Freeze Pane કયા મેનુંમાં હોય છે ?
Q24
એકસેલમાં Shift + Alt + ← નો ઉપયોગ શું ?
Q25
સેલ પર લખવામાં આવતી રીમાર્ક એકસેલમાં કયા નામથી ઓળખાય છે ?