Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કયું Excel નું સાચું વર્ઝન નથી?
Q2
એકસેલમાં આલેખ માટે પસંદ થયેલા ડેટાને શું કહે છે ?
Q3
એકસેલમાં કયા ફંકશન વડે હાલનો સમય તારીખ દર્શાવી શકાય.
Q4
એકસેલના સૂત્રમાં સરવાળો અને બાદબાકી બેનો સમાવેશ કરેલ હોય તો ગણતરી કયા ક્રમમાં થશે?
Q5
એકસેલમાં ડેટાના ફિલ્ટર માટે કયા મેનુમાં જશો ?
Q6
એકસેલમાં કોઈ શબ્દ કે વાકય સાથે અન્ય ફાઈલને જોડવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q7
એકસેલમાં ચાર્ટ વિઝાર્ડના ચાર સ્ટેપ પૈકી બીજુ સ્ટેપ ક્યું છે ?
Q8
સ્પ્રેડશીટ તરીકે જાણીતી એપ્લિકેશન કઈ છે ?
Q9
એકસેલમાં છૂપાયેલી શીટને પાછી મેળવવા કર્યો વિકલ્પ છે ?
Q10
એકસેલમાં એક કરતા વધુ સેલને ભેગા કરી એક જ સેલમાં ફેરવી નાખવા માટે કયો વિકલ્પ છે ?
Q11
માઈક્રોસોફ્ટ એકસેલ ની નવી ફાઈલ ઓપન કરીએ ત્યારે તેનું ડિફોલ્ટ નામ શું હોય છે ?
Q12
એકસેલમાં ચાર્ટ શોર્ટકટ રીતે કયા ટૂલબારમાંથી દાખલ કરી શકાશે ?
Q13
એકસેલની શીટમાં સેલની ઉપર, નીચે, ડાબે, જમણે કર્સરને લઈ જવા કઈ કી વપરાય છે ?
Q14
એકસેલની છેલ્લી કોલમનું નામ શું હોય છે ?
Q15
સ્પ્રેડશીટમાં 27 મી કોલમનું નામ શું હોય છે ?
Q16
એકસેલમાં શીટ ડિલીટ કરવા કયા મેનુનો ઉપયોગ થશે ?
Q17
એકસેલમાં એક વર્કશીટમાં કેટલી રો હોય છે ?
Q18
વર્કબૂક એ શેનો સમૂહ છે ?
Q19
નીચેનામાંથી કઈ MS excel ની લાક્ષણિકતા નથી ?
Q20
એકસેલમાં ડેટાને ફિલ્ટર કરવાની રીત કયા નામથી ઓળખાય છે ?
Q21
એકસેલમાં શીટમાં નવી વર્કશીટ ઉમરેવા કયા મેનુમાં જશો ?
Q22
નીચેનામાંથી શાનો ઉપયોગ ડેટા એનાલીસીસ માટે થાય છે ?
Q23
એકસેલ શીટમાં પાસવર્ડ વધુમાં વધુ કેટલા અક્ષરનો આપી શકાય ?
Q24
એકસેલમાં સેલ A1 અને A2 નો સરવાળો કરવા માટે કયું સૂત્ર લખશો ?
Q25
એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના ચાર સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ ક્યું છે?